20 March 2015




●●●આજે 20 માર્ચ ‘વર્લ્ડ હાઉસ સ્પેરો ડે’●●●


માનવ વસ્તી સાથે હળી-ભળી ગયેલું સૌથી સામાન્ય પક્ષી એટલે ચકલી... એક સમયે વિશ્વનું સૌથી સામાન્ય અને ટોળાબંધ જોવા મળતું આ નાનકડું પંખી આજે જીવન સંઘર્ષ માટે ઝઝુમી રહ્યું છે અને કમનસીબે હારી રહ્યું છે ચકલીઓની સંખ્યા ખૂબ ઝડપથી ઘટી રહી છે. જો તેમેને બચાવવા માટે આપણે કંઈ નહીં કરીએ તો સદાને માટે લુપ્ત થઈ જશે !
💥આ વિશે વિગતવાર ગુજરાતીમાં માહિતી ડાઉનલોડ કરો અને શાળામાં બાળકોને માહિતગાર કરો.

CLICK HERE AND DOWNLOAD


■■■   બાળગીત ડાઉનલોડ કરો...." ચકીબેન....ચકીબેન... ■■■

CLICK HERE AND DOWNLOAD

No comments:

Post a Comment