22 April 2015



અપર પ્રાયમરી સંગ ગુજરાત રાજ્ય

નીચેની લીંક ઓપન  કરી  ગુજરાત રાજ્ય ના 6  TO  8 ના શિક્ષકો  પોતાનું  REGISTRATION જલ્દી થી કરી લો કહેવાય છે કે સંગે  શક્તિ  કલો  યુગે  સંગ  ને મજબુત બનાવવામાં પુરતો  સહયોગ આપીએ 


ગુજરાત રાજ્યના ધોરણ 6 થી 8 ના તમામ શિક્ષકો તથા વિદ્યાસહાયકોની અપર પ્રાઇમરીની અલગ કમીટીની રચના કરવાની સરકાર દ્વારા મંજુરી મળી છે જેમાં ...

* વિદ્યાસહાયકોને પુરો પગાર આપવો અથવા ફિક્ષના 3 વર્ષ કરવા

*ઉચ્ચ પ્રા.વિભાગનો પે ગ્રેડ અને પે બેન્ડ 9300 થી 34800 કરવો .

માટે રાજ્યના તમામ ધોરણ 6 થી 8 ના શિક્ષકો અને વિદ્યાસહાયકો પોતાની સાચી માહીતી અહી ભરી આપશો.

No comments:

Post a Comment